તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના નજીક બાઇક-કાર વચ્ચે અકસ્માત, વૃદ્ધને ઇજા પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં ધોકડવા નજીક તુલસીશ્યામ રોડ પર કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાનાં ભાગે ઇજા થતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અવારનવાર આ રસ્તા પર અકસ્માતની ઘટનાઓ સર્જાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...