તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ બંધારણ નાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબ ની 128 મી જન્મજયંતિ નિમિત્તે શહેર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ભગવતપરા આંબેડકર નગર થી મહારેલી પ્રસ્થાન થઇ હોસ્પિટલ ચોક થી માંડવીચોક થઇ ખટારાસ્ટેન્ડ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ પંહોચી ભાવ વંદના કરી હતી.માગઁ માં સરદાર પટેલ,પુ.રામગરબાપુ સહીતની પ્રતિમાઓ ની પણ ભાવ વંદના કરાઈ હતી.રેલી માં ડો.આંબેડકર ની ઝાંખી કરાવતાં આકષઁક ફલોટ જોડાયાં હતાં.ઉપરાંત મેઘવાળ સમાજ સહીત શહેર નાં અન્ય સમાજ નાં નગરશ્રેષ્ઠીઑ જોડાયા હતા.પૂવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,નૈમિષભાઈ ધડુક સહીત આગેવાનો એ ડો.આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અપઁણ કરી ભાવવંદના કરાઈ હતી. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...