તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠીમા સંઘવી કન્યા વિદ્યાલયમાં પુરૂષ સમોવડી મહિલા સશક્તિકરણના ભાગરૂપે તમામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીમા સંઘવી કન્યા વિદ્યાલયમાં પુરૂષ સમોવડી મહિલા સશક્તિકરણના ભાગરૂપે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો શાળાના આચાર્ય દશૅનાબેન ગીડા શિક્ષણ સ્ટાફ અને ટ્રસ્ટી રાજેશભાઈ નાંઢા દ્વારા યોજવામાં આવે છે. અહી શાળાની વિદ્યાર્થીનીઓને પતંગોત્સવનો લ્હાવો માણવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને લાડું, ચીકી, બોરની લ્હાણી કરી હતી. પતંગોત્સવની સાથોસાથ આયુષ્ય કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માગૅદશૅન નીચે શેખપીપરીયાના સરકારી આયુર્વેદ દવાખાનાના ડોક્ટર દ્વારા સ્વાસ્થ્ય વધૅક ઉકાળાનું વિતરણ કરાયુ હતું. જેમાં શાળાના આચાર્ય શિક્ષકો છાત્રોએ લાભ લીધો હતો. વિશાલ ડોડીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો