તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો માટેનો રમતોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપક્રમે શિક્ષક કલ્યાણ નિધિ દ્વારા શિક્ષકો માટેનો રમતોત્સવનું આયોજન 6 જાન્યુઆરી ને રવિવારે અનંતરાય કાળે હોલ, સી.વી. મિસ્ત્રી કન્યા વિદ્યાલય, કલીકુંડ ધોળકા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સમારંભના ઉદઘાટક અને પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારે 8.30 કલાકે ઉદઘાટન કરી રમતોત્સવ ચાલુ થશે. મુખ્ય મહેમાન કિરીટસિંહ ડાભી, દિક્ષિતભાઇ પટેલ, એમ.એન. પટેલ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...