તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિ. BJP યુવા મોરચા ઉપ પ્રમુખને માતૃશોક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લામાં આવેલાં ગીતાપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પટેલ પોપટભાઇના ધર્મ પત્ની અને અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ પટેલ પંકજભાઇ પટેલના માતૃ કંચનબેન પોપટભાઇ પટેલનું 5/1/19 ના રોજ નિધન થયું છે.

તેઓનું બેસણું 7મી જાન્યુઆરી, સોમવારના રોજ દેત્રોજ તાલુકાના ગીતાપુર ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...