તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ભાસ્કર | બોટાદ જિલ્લા ક્ષય અધિકારી ડો વિજય પ્રજાપતિના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાસ્કર | બોટાદ જિલ્લા ક્ષય અધિકારી ડો વિજય પ્રજાપતિના માર્ગદર્શન અને બરવાળા એસટિએસ સંજય ભાઇ રામદેવ દ્વારા સોમવારે બરવાળાના પ્રાઇવેટ તબીબની મુલાકાત લેવામાં આવી હતી.તેઓને પ્રીસુમતિવ ટીબીના દર્દીઓને સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર ની ટીબીના દર્દીઓ માટેની સેવા, દવા, દર્દીઓના લાભ, તેઓની ઘર બેઠા ખબર અંતર પૂછતાં આરોગ્ય ટીમ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. તમામ પ્રાઇવેટ તબીબ નો ખૂબજ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો