તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી હાઈવે પર ડમ્પરની અડફેટે યુવકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી નેશનલ હાઈવે પરના સર્કલ પાસે વઢવાણ તાલુકાના મેમકા ગામના ભીખાભાઈ ખીમજીભાઈ કણઝરીયા (દલવાડી) સાયકલ લઈ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી તેમની સાયકલ સાથે ડમ્પર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભીખાભાઈ દલવાડીને માથાના ભાગે ગંભીર ઈજા પંહોચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલક ડમ્પર મૂકીને ભાગી છૂટયો હતો. લીંબડી મહિલા પીએસઆઈ એન.એચ.સોલંકી અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ભીખાભાઈ દલવાડીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતકના પરિવારને ઘટના અંગે જાણકારી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો