તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબાજીપરા પાસે કારની અડફેટે બાઇકચાલકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતર | વિરમગામના તાલુકાના ખેંગારીયા ગામના 22 વર્ષના આકાશભાઈ રમેશભાઈ ખાટ અને તેમની સાથે ભડેણાના 10 વર્ષના મેહુલભાઈ મુકેશભાઈ નૈત્રા ભડેણા જવા બાઇક લઇને નીકળ્યા હતા. પરંતુ લખતર તાલુકાના વિઠલપરા-બાબાજીપરાની વચ્ચે ઇનોવા કારે બાઇચાલકને અડફેટે લેતા આકાશભાઈને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત થયુ હતુ. મેહુલભાઈને ઇજા થતા વિરમગામ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા વિઠ્ઠલગઢ આઉટપોસ્ટના જમાદાર હિતુભા સહિતની ટીમ પહોંચી ગયા હતા. મૃતક આકાશભાઈની લાશને પીએમ લખતર સરકારી હોસ્પિટલે લાવવામાં આવતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો