તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટાટમના વિદ્યાર્થીઓની સિદ્ધિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ ભાસ્કર | બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામની ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના ધો-9 ના વિદ્યાર્થીઓની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્યવૃતિ પરીક્ષા(SSE) મા જયેશ રમેશભાઈ સોલંકી154 માર્ક સાથે તાલુકા કક્ષાએ પ્રથમ, અક્ષય મુકેશભાઈ જીડીયા 145 માર્ક સાથે બીજો ક્રમ અને હાર્દિક ચંદુભાઈ જીડીયા એ 139 માર્કસ સાથે પાંચમો ક્રમાંક હાંસલ કરી શાળાનું ગૌરવ વધારતા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો