તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સગીરાનું નવ માસ પહેલા અપહરણની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સગીરાનું નવ માસ પહેલા અપહરણની ઘટના બની હતી.ત્યારથી આ બનાવનો આરોપી નાસતા ફરતો હતો. પરંતુ આ આરોપી ધ્રાંગધ્રા પંથકમાં જ હોવાની બાતમી મળતા જુદી જુદી ટીમો બનાવીને પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી શૈલેષભાઇ કોળીને ગુરૂકુળ હળવદ રોડ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. ત્યારબાદ આરોપી શૈલેષભાઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ધ્રાંગધ્રા ડીવાય એસ.પી.આર.બી.દેવધાની સુચનાથી સ્ટાફે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો