તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવમાં સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | રાણાવાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને નગરપાલિકા દ્વારા રાણાવાવના આશાપુરા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વિવેકાનંદજીની જન્મજયંતિ નિમીતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે RSS ના સભ્યો તેમજ પાલિકાના કર્મચારીઓ તથા સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહી, વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તસવીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો