તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુડાના ઝોબાળા ગામે કેપીવીએ એસોસિયેશનનો વર્કશોપ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુડા ભાસ્કર | ચુડા તાલુકાના ઝોબાળા ગામે કોળી પટેલ ફોટો એન્ડ વિડિયો ગ્રાફિક એસોસિયેશનનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં કેપીવીએ સંજયભાઈ મેટાલીયા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શેખ, ચુડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ તનકસિંહ રાણા, શિવુભા રાણા તથા કેપીવીએના ફોટો-વિડિયો ગ્રાફિક ડિઝાઈનરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો