તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુરમાં વરલી ફીચરના આંકડા લેતા એક ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર શહેરમાં પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ભાદરના સામા કાંઠા વિસ્તારમાં વરલીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા બેઠી ધાબીના પૂલ પાસે વરલી ફીચરના આકડા લેતો વનરાજ જગુ વાંકને રોકડ રૂ.૧૦,૨૬૦ અને વરલીના આકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...