તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામમાં સરસ રીતે ચાલતું જનસુવિધા કેન્દ્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં સરસ રીતે ચાલતું જનસુવિધા કેન્દ્ર
ખાસ કરી ને પંચાયત દ્વારા ગામ માં જનસુવિધા કેન્દ્ર છે. તેના થી ગામ લોકો ને ખુબજ ફાયદો થાય છે કારણ કે ગામના કોઈ પણ માણસ ને સરકારી અથવા તો બેન્ક ના કામ માટે કોડીનાર તાલુકા મથકે જવું પડતું પરંતુ આ જનસુવિધા કેન્દ્ર થી તમામ નાના મોટા સરકારી કે બેન્ક ને લાગતા કામો આશાની થી થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો