તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી રાજકોટ હાઇવે પર ટાઇલ્સ ભરેલો ટ્રક પલટી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી રાજકોટ હાઇવે પર વિરપર ગામ નજીક અજન્તા ફેકટરી પાસે ટાઈલ્સ ભરેલો ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા પલ્ટી મારી રોંગ સાઇડમાં આડે પડખે થઇ ગયો હતો. જેમાં ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રસ્તા પર વેરણછેરણ થઈ જતા થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે,પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. તસવીર: હર્ષદ ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...