• Gujarati News
  • National
  • Wadhwan News A Tribute From Bhajananandi Sadashiv Held Condolences At Vadhvan 081218

ભજનાનંદી સદાશિવની શ્રદ્ધાંજલીએ વઢવાણમાં સંતવાણી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ ભાસ્કર| વઢવાણ દાજીપરા રેલવે સ્ટેશન રોડ પર આવેલા ડેલામાં સદાશીવ સ્વ.હરપાલસિંહ કલ્યાણસિંહ રાઠોડની શ્રધ્ધાંજલીએ સંતવાણીનું આયોજન તા. 24 નવેમ્બરને રવિવારે રાત્રે કરાયુ હતુ. આ સંતવાણીમાં કચ્છના પ્રવિણભાઈ સુરદાસ સહિતના નામી-અનામી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભજનાનંદીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...