તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલ પો.સ્ટેશન વિસ્તારમાં LCBની દારૂ અંગે સફળ રેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ | ગુરુવારે સાજે અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પો.કો. જગદીશચંદ્ર, અ.હે.કો. ગીરીરાજસિંહ નાઓએ બાતમી આધારે માંડલ ગામની સીમમાં પાણીના ઓકળામાં ઇંગ્લિશ દારૂ અંગે દરોડા કરતા રોમીયો વ્હીસ્કી કવાટર નંગ-132 કિં.રૂ. 13200 નો ઇંગ્લિશ દારૂ ઝડપી લઇ આરોપી રમેશ પસા ઠાકોર (રહે. માંડલ) વાળો દરોડા દરમિયાન પોલીસને જોઇ ભાગી ગયો હોઇ આગળની આ કેસની વધુ તપાસ અ.હે.કો. ગીરીરાજસિંહ સોલંકી એલસીબી અમદાવાદ ગ્રામ્યનાઓ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...