ધ્રાંગધ્રા - હળવદ ક્ષત્રીય સમાજના વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે

Dhrangadhra News - a student honor ceremony will be held at dhangadhra halvad kshatriya samaj 062508

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:25 AM IST
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રામાં દશેરાના દિવસે શસ્ત્ર પુજન અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભ યોજાય છે. જેમાં ધો.1 થી8ના વિદ્યાર્થીઓને 90 ઉપર માર્ક હોય તેવા અને અન્ય ફસ્ટ કલાસ હોય તેવા અને વિસીષ્ટ સન્માનઓએ માકઁસીટ સાથે તા.30 સપ્ટેમ્બર પેહલાં પોતાની વિગતો રાજધનશ્યામ સિહ છાત્રાલય ધ્રાંગધ્રા ખાતે પહોચાડી જવા ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રીય સમાજની યાદીમાં જણાવાયું છે.

X
Dhrangadhra News - a student honor ceremony will be held at dhangadhra halvad kshatriya samaj 062508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી