તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Limbadi News A Slimy Employee Denies A Young Man In Town 065133

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી કર્મચારી નગરમાં યુવાનને ડેન્ગ્યુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના હાઈવે પાસે આવેલા કર્મચારી નગરમાં રહેતા રવિરાજસિંહ ઘનશ્યામસિંહનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવાનના પ્લેટલેટ કાઉન્ટ 66,000 થઈ જતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ લઇ જવાયો છે. પરંતુ ગરીમતતો એ છે કે લીંબડી તાલુકા હેલ્થ કચેરીને યુવાનનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ જ નથી. લીંબડી શહેરના કર્મચારી નગર, શક્તિ સોસાયટી, સિધ્ધનાથ 1-2, પારસનગર સહિતના અનેક વિસ્તારોમાં હાલ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. પાલિકામાં અનેક રજૂઆતો કરાયા છતા તંત્ર દ્વારા પણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser