તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપરા ગામે કાલે એક શામ શહિદો કે નામ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા બ્યુરો ¿ કાશ્મીરના પુલવામાં શહિદ થયેલા જવાનોના પરિવારના લભાર્થે ઉમરાળા તાલુકાના માલપરા ગામે તા.1/3/19ના “એક શામ શહિદોકે નામ” કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શીવાલય તેમજ હનુમાનના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શુક્રવારે રાત્રે 8 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લાખાણી, લોક ગાયીકા યોગીતા પટેલ, લોકગાયક અશોક મણીયા અને હાસ્ય કલાકાર ઘનશ્યામભાઇ કળથીયા તેમની કલા પીરસસે લોકોપયોગી સામાજીક સેવા કરતી સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો