તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં કેસરબાગનાં નિવૃત થયેલ કર્મચારીને વિદાય સન્માન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | નાઘેર સમાજ દશા માળી વણીક સમાજ ઊના-મુંબઇ સંચાલીત કસરબાગમાં છેલ્લા નવ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા ભીખાલાલ ટી. જોષીનું તેઓની નિષ્ઠા પ્રમાણીકતા ફરજ નિષ્ઠાની કદર રૂપે મુંબઇના હર્ષદભાઇ શાહ તથા સ્થાનિક જીતુભાઇ જે શેઠ તેમજ ટ્રસ્ટી કારોબારી મેમ્બર સહિત ઉપસ્થિત રહી શાલ ઓઢાડી તથા ફુલહારથી વિદાન સન્માન કરેલ હતું. આમ અત્યાર સુધીમાં કેસરબાગમાં ફરજ બજાવતા કામદારનું સન્માન પ્રથમ હોય મેનેજર ભીખાલાલની દિકરી ધર્મીલાબેન જોષીને રાજકોટ આ પબ્લીક પ્રોસીકયુટરમાં નોકરી મળતા સહ પરીવારને ઊના છોડી રાજકોટ સ્થિત થયેલ હોય આ તકે નાઘેર સમાજ કમિટી દ્વારા શુભકામના પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...