થાનગઢની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં વાંચન સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા નં.15માં પુસ્તક વાંચન સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં ધો.6 થી 8ના તમામ બાળકોને એક મનપસંદ પુસ્તક વાંચવા માટે અપાતા દરેક બાળકોએ એક પછી એક ઊભા થઈને તેમને આપવામાં આવેલ આ પુસ્તકની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમના અંતમાં આ ત્રણેય ધોરણમાં પ્રથમ નંબર આપવામાં આવ્યા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી શાળાના આચાર્ય કણજરીયા ઘનશ્યામભાઈ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...