તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ભગવદ્દભૂમિ ગોંડલમાં અનોખી રીતે ઉજવાઇ અને ગોંડલના બાળકો દ્વારા જાહેર માર્ગોમાં રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં બાળકો, સ્વામી વિવેકાનંદના મુખ્ય સૂત્ર સર્વજીવમાં ઇશ્વરના દર્શન કરવા અને તેમની રક્ષા કરવી. આ વિચારને પ્રતિપાદન કરતા, વિશેષ કરીને ઉત્તરાયણ નજીક આવતા પક્ષીઓની પાંખો કપાવવાની ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં વધી રહી છે. તેથી આ બાળકો દ્વારા “SAVE BIRDS” મુખ્ય વિચારને અનુસંધાનમાં રેલી કાઢવામાં આવી હતી, આ દિવસે અવાજનું પ્રદૂષણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી અવાજના પ્રદૂષણને રોકવા માટે પણ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, જેનો મુખ્ય વિચાર “NO VOICE” હતો. આજના સમયમાં બાળકો જમવામાં કે પતંગ ચગાવવામાંથી વ્યસ્ત ન થતા હોય, પરંતુ બાળકો સમાજ પ્રત્યે પોતાની ફરજ બજાવી પોતાના શિક્ષણ અને સંસ્કારની અહીં આ ઝલક કરી છે ત્યાં આ બાળકોના સંદેશની જનજાગૃતિમાં વ્યાપક અસર થશે. ગોંડલના નવોદિતલેખક અને કેળવણીકાર અંકિત તળાવીયા આ અભિયાનના મુખ્ય હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો