તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેઠવડાળા ગામમાં પશુ-પક્ષીના ચણ માટે કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શેઠવડાળા ભાસ્કર : શેઠવડાળા ગામમાં ધુળેટી તહેવાર નિમિતે સેવાકિય પ્રવૃતિ દ્રારા પશુ-પક્ષીનાં ચણ માટે વાલમો વાલમી (રાજા-રાની વગેરેના વેશભૂષા) સાથેનો કાર્યક્રમ વર્ષોથી યુવક મંડળ સેવાભાવી સંસ્થા દ્રારા કરવામા આવે છે. જેમાં ફંડ રૂા.3800 તથા અનાજ એકઠું થાય તે પશુ-પક્ષીનાં ચણમા ઉપયોગ કરવામા આવે છે. કાર્યક્રમમા ભાગ લેનાર તાલુકા પંચાયત જામજોધપુરમાથી જયદીપભાઈ જોશી, છગનભાઈ લાલકીયા, વિમલભાઇ લાલકીયા જોડાયા હતાં અને ગામના સરપંચ ગોવીંદભાઈ ડઢાણીયા, માજી સરપંચ નાનજીભાઈ, અમરસીભાઈ તથા વિરોધ પક્ષના નેતા મયુરભાઈ દ્વારા આ કાર્યને બિરદાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો