તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ આચરનાર શિક્ષક જેલ હવાલે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ પાલિતાણા કન્યા શાળાના શિક્ષક વિજય શામજીભાઇ ચભાડિયાએ શાળાની અેક વિધાર્થીનીને શાળાની અગાશીમા સફાઇના બહાને બોલાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. જે બનાવ બાદ આ શિક્ષક નાસતા ફરતા હતા. જેને ભાવનગર એલસીબી,એસઓજી અને પાલિતાણા પોલીસે ઝડપી લઇ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મગાતા અદાલતે તેના રીમાન્ડ મંજુર કર્યા હતા.જે પુરા થતા તેને પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...