તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢીયાળના સરપંચ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ ભાસ્કર | બોટાદ જિલ્લાના સમઢીયાળા સરપંચના પતિએ જે દલિત સમાજની લાગણી દુભાય તેવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અમિતભાઈ આધાર કાર્ડની અંદર સહી કરવા ગયેલા તો તેઓને હડધૂત કરી દૂર રહેવું મર્યાદામાં રહેવું લખું માથાભારે છું તેવી વાતો કરીને માનસિક રીતે અસ્પૃશ્યતા દર્શાવી અપમાન કરાયું હતું. તેમના ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી અને બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડા વિગેરે દ્વારા ફરિયાદ નોંધાવી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો