તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મેગા ચેકઅપ કેમ્પ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 26 વર્ષ થી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા થાઈરોકેર લેબોરેટરી મુંબઈના સહયોગથી આગામી 27 માર્ચે સમર્પણ ક્લિનિક, ડો.આનંદ જી.ત્રિવેદી, એમ.જી.કોમ્પ્લેક્સ સવારે 7થી 9 યોજાશે. મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં તપાસ બ્લડ રિપોર્ટ દ્વારા થશે . આ બ્લડ કેમ્પમાં વિટામીન પ્રોફાઈલ. હોમોસિસ્ટઇન , થાઈરોઇડ પ્રોફાઈલ , ડાયાબિટીક સ્કીનિગ સહિત 99 જેવા ટેસ્ટ ફક્ત 1600માં કરી અપાશે. આ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા લોકોએ 25 માર્ચ સુધીમાં આર.જે .બેટરી. શાંતિ પેલેસ, પ્રમુખ મેડિકલ ખાતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો