તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામા મુસ્લિમ સમાજની એક બેઠક મળી હતી. જેમાં ઓલ મુસ્લિમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા મુસ્લિમ સમાજની એક બેઠક મળી હતી. જેમાં ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે ભોકિયા જુસબભાઈની વરણી કરવામાં આવી હતી. નાગરિક બેંકના ડીરેકટર વર્ષોથી સેવા બજાવે છે. વેપારીઓમાં પણ સારું એવું પ્રભુત્વ છે. જેના કારણે મુસ્લિમ સમાજની વિવિધ જ્ઞાતિઓ દ્વારા ટેકો આપી જુસબભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા. બેંકના પ્રમુખ બાબુભાઈ કોટીલા, ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, લાલભાઈ મકવાણા સહિતે આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...