તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવડી પ્રાથમિક શાળા ખાતે માતૃ સંમેલન યોજાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર બોટાદ | બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની વાવડી પ્રાથમિક શાળા ખાતે માતૃ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતુ .જેમાં બાળકોના સર્વાંગી વિકાસમાં માતાની ભૂમિકા સંદર્ભે માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.શાળાના મદદનીશ શિક્ષિકા જાદવ વિલાસબેન એ સર્વે માતાઓને બાળકના વિકાસમાં મહત્વની ભૂમિકા સંદર્ભે માર્ગદર્શન આપેલ. તેમજ વાઘેલા સંદીપભાઈ એ પ્રેરણારુપ પ્રસંગ વર્ણવી બાળકોને સંસ્કારી બનાવવા માં માતાની ભૂમિકા સંદર્ભે ચર્ચા કરેલ .આચાર્ય મહેશભાઈ મહેતાએ શાળાનાં વિવિધ પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો