તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાંથી 28,800ના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબી એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ કારમાં વિદેશી દારૂ સાથે અમરેલી ગામ તરફનાં રસ્તામાં હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૨૮,૮૦૦ મળી આવતા ચાલક અબ્દુલ સુમારભાઈ સુમરાની અટકાયત કરી હતી અને કુલ રૂ.૧,૭૯,૩૦૦ મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો