તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમલી શાળામાં 108 ઇમરજન્સી સેવાનો લાઇવ ડેમો બતાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળી તાલુકાના લીમલી ગામની કુમાર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત 108 ઇમરજન્સી સેવાનો લાઇવ ડેમો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મૂળીના ગોપાલભાઇ અને સંજયસિંહે શાળાના બાળકોને 108ની સુવિધાઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જાડેજાભાઇ તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...