તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંભણ સમન્વય શૈક્ષણિક સંકુલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ જિલ્લાની ભાંભણ ખાતેની સમન્વય શૈક્ષણિક સંકુલ ખાતે બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા જિલ્લા વકીલ મંડળ દ્વારા કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે એટ્રોસીટી એક્ટ, સાયબર ક્રાઈમ એન્ટી રેંગીગ, મોટર વ્હીકલ એક્ટ, જન્મ મરણ નોંધણી કાયદા લગ્નની ઉંમર, દહેજ જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો