તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામિનારાયણ ગુરૂકૂળ ગઢડા રોડ બોટાદ ખાતે પતંગોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર બોટાદ | ગઢડા રોડ સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રંગબેરંગી પતંગો બનાવવામાં આવી અને શાળાના પટાંગણમાં પતંગોત્સવ ઉજવાયો હતો. શાળાના આચાર્ય કમલેશભાઈ મહેતા અને ધીરુભાઈ મેણીયા દ્વારા સામાજિક તેમજ ધાર્મિક તહેવારોનું મહત્વ સમજાવાયું હતું. બાવળિયા કિરણભાઈ દ્વારા પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત વિશે માર્ગદર્શન અપાયું હતું. સુપરવાઈઝર મુકેશભાઈ ચડોતરા દ્વારા આકાશમાં ઉડતા પક્ષીઓ પ્રત્યે જીવદયાનો સંદેશ અપાયો. શાળાના શિક્ષકો દ્વારા વર્ગખંડમાં પણ જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો