તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલમાં સપ્તધારાથી સ્વાસ્થયના કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ | માંડલ તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જિલ્લા આઇઇસી અધિકારી વિજયભાઇ પંડિત, સપ્તધારા ટ્રેન્ટ ડો. દક્ષેશ સોલંકી, મેડિકલ ઓફિસરપ્રા.આ.કે રૂદાતલે જણાવ્યું હતું કે સપ્તધારાઓ જેવી કે રંગ ધારા, કૌશલ્ય ધારા, સર્જનાત્મક ધારા, સંગીત ધારા, નાટ્ય ધારા, નૃત્ય ધારા, જ્ઞાન ધારાઓ દ્વારા આરોગ્યના 7+4 એમ કુલ 11 ઇન્ડેટરમાં સુધારો લાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...