તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડલાના બાઢડામાં 17મીએ સમુહ લગ્નોત્સવ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલામાં જગદગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૦મી જન્મજયંતિ પ્રસંગના ઉપક્રમે ગુજરાત રાજ્ય સમસ્ત સાધુ સમાજ સંગઠન દ્વારા પરમ વંદનીય પૂજ્ય મોરારીબાપુની પાવન નિશ્રામાં સમૂહ લગ્નોત્સવનું આયોજન તા.૧૭/૧/૨૦૨૦ને શુક્રવારના રોજ સૂચિત શ્રી શારદા પરમાનંદ વિદ્યાધામ, મહુવા રોડ, બાઢડા મુકામે રાખેલ છે. આ સમૂહલગ્નમાં ૪૧ નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહ લગ્નમાં સૌરાષ્ટ્રના જગ્યાધારી સંતો-મહતો, મહામંડલેશ્વરો પધારી નવદંપતીને શુભાષીશ આપશેઉ તો આ શુભ અવસરે સામાજિક શુભ પ્રસંગને શોભાવવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમગ્ર આયોજનના નિમંત્રક વૈકુંઠગીરી લાલગીરી ગૌસ્વામી પ્રમુખ ગુજરાત ત્રિપાંખ સાધુ સમાજ સંગઠન-વડાળ, અમરદાસ રણછોડદાસ નિમાવત ચેરમેન ટ્રસ્ટી, ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉ.મંડળ-સાવરકુંડલા તેમજ ઘનશ્યામદાસબાપુ પ્રમુખ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો