તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા ખાતે સંપૂર્ણ સ્વાસ્થ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા ખાતે સંપૂર્ણ સ્વાસ્થ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિર તારીખ 16 થી તારીખ 18 સમય સાંજે 5 થી 7 સ્થળ ગાંધી હોલ ખાતે ખાતે રાખવામાં આવેલ છે. જેનું ઉદ્ઘાટન ધારાસભ્યઅમરીશભાઈ ડેરના હસ્તે કરાશે. આ શિબિરમાં વક્તા તરીકે દુષ્યંતભાઈ મોદી, નયનાબેન મોદી, બ્રહ્માકુમારી અનુબેન પ્રાસંગિક પ્રવચનો કરશે. આ શિબિરનો હેતુ સ્વસ્થ આરોગ્ય પેટની બીમારીઓમાંથી મુક્તિ, ગેસ એસીડીટી, યાદશક્તિ, મનની એકતા તથા વિકાસ સહિત રોગમુક્ત શિબિરનું આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...