તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં એક ફાયર ફાઈટર મંજૂર કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં આગના બનાવ બને ત્યારે ફાઈટર ન હોવાથી તાલુકાવાસીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી અને આગના સમયે ધાંગધ્રા મોરબી વાંકાનેર સહિતના ગામોમાં ફાયર ફાઈટર મંગાવુ પડતું હતું ત્યારે એક બે કલાકના સમયે હળવદ ફાયર ફાઈટર પહોચતુ હતુ ત્યારે ગાંધીનગરથી હળવદ નગરપાલિકાને ગુરુવારે ફાઈર ફાઈટર સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...