તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાગોદ્રા ગામમાં દુકાનમાં આગ, જાનહાની ટળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયા હાટીના પંથકના લાગોદ્રા ગામે એક દુકાનમાં આગ લાગી હતી અને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.માળીયા ના લાગોદ્રા ગામે રહેતા લખમણભાઈ દેવાભાઈ ભાદરકાની દુકાનમાં રાત્રિના સમયે અચાનક જ આગ લાગી હતી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને પાણીની મોટરો શરૂ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.મોટી દુર્ઘટના તળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો