તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલપર પાસે સેનેટરી વેરના એકમમાં આગ લાગતાં દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના લાલપર નજીક આવેલા એક સેનેટરી વેરની ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. લાલપર ગામ નજીક એક થોરાટો સેનેેટરી વેરમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વારૂપ લઈ લેતા કર્મચારીઓ દોડધામ મચી જવા પામી હતી. ફાયરના જવાનો દોડી ગયા હતા 3 જેટલી ફાયર વાન જેટલો પાણી નૉ મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ફાયર સ્ટાફને પણ પરસેવો છૂટી ગયો હતો. જોકે સ્ટાફ દ્વાદ ૫:૩૦ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનામાં મોટા પાયે માલ મિલકત બળીને ખાખ થઈ ગઇ હતી.આગ પાછળ ઇલેક્ટ્રીક શોકસર્કિટજવાબદાર હોવાનું અનુમાન લગાવ્યું હતું અને કારખાનામાં ઘાસ પડ્યું હોય જેના કારણે વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો