તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે થોડા દિવસ પહેલા છોકરી ભગાડી જવાનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે થોડા દિવસ પહેલા છોકરી ભગાડી જવાનો બનાવ બન્યો હતો. આ બાબતને લઇને ચતુરભાઈ જેસીંગભાઈ, દામજીભાઈ જેસીંગભાઈ, રાજાભાઈ ચતુરભાઈ, રામાભાઈ ચતુરભાઈ, દશરથભાઈ દાજીભાઈ, ચતુરભાઈની પત્ની, દામજીભાઈની પત્ની, મહાદેવભાઈ જાદવભાઈ, ચંદુભાઈ ભોપાભાઈ, પરબતભાઈ ટીકુભાઈ, જેઠાભાઈ જાદુભાઈ, જેઠાભાઈના બે દીકરા, મહાદેવભાઈ અને મહાદેવભાઈના બે દીકારાએ છોકરી ભગાડી જવાની બાબતે છગનભાઈ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઇ બાવળી ગામ પાસે પાઇપો અને ધોક્કા જેવા હથીયારો સાથે હુમલો કરાયો હતો. જેમાં છગનભાઈ ઉર્ફે લાભુભાઈ ઈન્દરીયાને મારમારી ઈજા શખ્સો ભાગી ગયા હતા. ધ્રાંગધ્રા પોલીસે બે મહિલા સહિત 16 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો