પાટડીની સુરજમલજી શાળામાં જિલ્લાકક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ

Patdi News - a district competition was held in the surajmalji school of patdi 071100

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:11 AM IST
પાટડી ભાસ્કર | સુરજમલજી શાળામાં જિલ્લકક્ષાની અન્ડર 14 ભાઇઓની ખોખ સ્પર્ધા યોજા ઇ હતી. જેમાં પ્રથમ ક્રમાંકે ધ્રાંગધ્રાની નીમકનગર પ્રાથમિક શાળા, બીજા નંબરે પાટડીના અંબાળા પ્રાથમિક શાળા, ત્રીજા નંબરે લીંબડી તાલુકાની શાળા રહી હતી. આ પ્રસંગે મામલતદાર રઘુભાઇ ખાંભલા, શાળા આચાર્ય હરકાંતભાઇ જોષી, પ્રાશાળા આચાર્ય દિપકકુમાર શર્મા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Patdi News - a district competition was held in the surajmalji school of patdi 071100

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી