તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન આરોગ્ય કેન્દ્રમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે પ્રદર્શન યોજાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન ભાસ્કર |થાનગઢના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વાહકજન્ય રોગોના અટકાયતીના પગલા નિયંત્રણ માટે લોકજાગૃતિ અંગે પ્રદર્શન યોજાયુ હતું. જેમાં ડો. મહેશ પાનસોરા, તુષારભાઇ પાટડીયા, સંદિપભાઇ ગવાણીયા, ભરતભાઇ પરમાર સહિત આરોગ્ય ટીમ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા સહિતના વાહકજન્ય રોગો અને મચ્છર તથા તેના પોરાનું ડેમોસ્ટ્રેશન બતાવી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...