ધ્રાંગધ્રામાં દિનદયાલની પુણ્યતિથિએ સમર્પણ દિન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રાની બાંભા શેરીમાં એપીએમસી ઓફિસે પંડિત દિનલયાલજીની પુણ્ય તિથી નિમિતે સમર્પણ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઇ.કે.જાડેજા , જગદીશભાઇ મકવાણા, કિરીટસિંહ જાડેજા, હસુભાઇ પટેલની હાજરીમાં પંડિતદિનદયાલજીને યાદ કરી શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રા શહેર- ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો સુધરાઇ સભ્યો, મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...