તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમાસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાપડની થેલી અપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળી તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાન અર્તગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આથી સોમાસરમાં સરપંચ હસમુખભાઇ ગોલાણીએ સ્વખર્ચ કરી તમામ ગ્રાહકો તેમજ ગ્રામજનોને પ્લાસ્ટીક મુક્ત સોમાસર બને તે માટે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો