તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં ચાલવા બાબતે બે જુથ વચ્ચે અથડામણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુવાના સીતળામાના ખારામાં રહેતા રમેશભાઇ જગુભાઇ પરમારના પરિવાર તથા ચંદુ ઉર્ફે સંજય શંભુભાઇ સાથે હલાણના બાબતે ઘણા સમયથી ઝઘડો થતો હોય જેની દાઝે તેની વચ્ચે તલવાર, છરી, લાકડીથી સામસામી મારામાર્યાની તથા મારીનાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાવાય હતી.

જેમાં મહુવાના શિતળાનો ખારો વિસ્તારમાં રહેતા રમેશભાઇ જગુભાઇ પરમારે અારોપી ચંદુ ઉફે સંજય શંભુભાઇ, ભરત દોલાભાઇ, દિલા શંભુભાઇ, જીવણ ભરતભાઇએ વલકુભાઇને તલવાર અને છરી વડે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. જ્યારે શાંતુબેન ભરતભાઇ પરમારે આરોપી રમેશ જગુભાઇ, વલકુ જીતુભાઇ, ગોવિંદ જગુભાઇ અને જગુ જીતુભાઇએ ભરતભાઇ અને સંજયભાઇને તલવાર અને છરી વડે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો