તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી ડેપોના સદ્દગત કર્મીના પરિવારને રૂ.51000 નો ચેક અર્પણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ભાસ્કર |મજદૂર મહાજન યુનિયન વિભાગ રાજકોટ પ્રેરિત આદર્શ એસ.ટી કર્મચારી કો.ઓપ.ક્રેડીટ એન્ડ કન્ઝયુમર સોસાયટી તરફથી લીંબડી એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા અકાળે અવસાન પામેલા સતુભા રવુભા ઝાલાના પરિવારને 51 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીંબડી ડેપોના ડિરેકટર લગધીરસિંહ ઝાલા, પ્રવિણભાઈ રાઠોડ સહિતના કર્મીઓના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો