તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ શહેરના હવેલી ચોક, સતવારા સમાજની બોર્ડીંગ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી એ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ. લોકોના આરોગ્યની સાથે બાળકોના આરોગ્યની ચિંતા પણ સરકારે કરી છે. આ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમો પણ શાળાની અંદર હાથ ધરવામાં આવી રહ્યા છે, આરોગ્ય વિશે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં મેડિકલ કોલેજ પણ ટુક સમયમાં બનાવવામાં આવશે. જેથી આ વિસ્તારના તથા આજુ બાજુના લોકોને પૂરતો લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો