અભેપર ગામના આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી

Thangadh News - a celebration of nutritional mass in the anganwadi center of abheer village 073624

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:36 AM IST
થાન ભાસ્કર | થાનગઢના અભેપર ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોષણમાસની ઉજવણી કરાઇ હતી. જેમાં સુપરવાઇઝર વર્ષાબેન ચાવડાએ મહિલાઓને વિવિધ પોષણક્ષમ આહાર અને તેના ફાયદાની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા આંગણવાડી સ્ટાફ, આરોગ્ય વિભાગ ટીમ, શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Thangadh News - a celebration of nutritional mass in the anganwadi center of abheer village 073624

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી