તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંડલીકપુર પાસે હાઈવે પર કારમાં આગ, ચાલક ભડથું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતપુરના મંડલીકપુર પાસે નેશનલ હાઈવે પર કારમા અગમ્ય કારણોસર આગ લાગી જતાં કાર ચાલકનું સળગી જતા મોત નિપજ્યુ હતું. પોલીસે મૃતકના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર ધોરાજી નેશનલ હાઈવે રોડ પર મંડલીકપુર ગામ પાસે શનિવારે કારમા આગ લાગી જતાં એક શખ્સનું ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યુ છે. થોડીવાર માટે હાઇ-વે પર લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ બનાવની પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમોને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં જૂનાગઢ રહેતા કારચાલક રમેશભાઈ વાજા ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યુ હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો