તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાંથી દારૂની બોટલ, ટીન સાથે શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં વીસ્કી અને બીયર સાથે 1 યુવાન ઝડપાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કે.કે.નગર વિસ્તારમાં દ્રારકાપુરી સોસાયટી ખાતે રહેતો સુરેશ ઉર્ફે સુરીયો પાંચા સોલંકીને વ્હીસ્કી અને બીયરની 1-1 બોટલ અને ટીન સહિત રૂ.420 ના મુદ્દામાલ સાથે કસ્તુરબાગાંધી રોડ ઉપરથી પકડી પાડયો હતો અને પુછપરછ કરવામાં આવતા તેને માલ આપનાર ઉનાના વાંસોજ ગામનો ધીરૂ બાંભણીયા સામે પણ ગુન્હો નોંધી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો